Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ : કાલથી બંધ

ગુજરાતી જોક્સ : કાલથી બંધ
, રવિવાર, 30 ડિસેમ્બર 2018 (07:49 IST)
પત્ની - જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો.
પતિ - બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.
પત્ની - (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ?
પતિ - ના, કાલથી છાપુ બંધ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Simmba Movie Review: નબળી સ્ટોરીમાં પ્રાણ પુરે છે રણબીર સિંહની એક્શન અને કોમેડી