Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આલિયા ભટ્ટે કરી લીધા છે લગ્ન... જાણો કોણી સાથે ?

આલિયા ભટ્ટે કરી લીધા છે લગ્ન... જાણો કોણી સાથે ?
, સોમવાર, 11 જુલાઈ 2016 (15:31 IST)
આલિયા ભટ્ટે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેના લગ્ન થઈ ચુક્યા છે. આનાથી તેમના પ્રશંસકોનુ હેરાન થવુ સ્વભાવિક છે. એક ઈંટરવ્યુ  દરમિયાન આલિયાએ આ વાત કરી. સ્ટુડેંટ ઓફ ધ ઈયરથી પોતાનુ કેરિયર શરૂ કરનારી આલિયાનુ નામ વરુણ ધવન અને સિદ્ધાર્થ મલહોત્રા સાથે જોડાય ચુક્યુ છે. 
 
આલિયાએ કોણી સાથે કર્યા લગ્ન જાણો આગળના પેજ પર 
 
આલિયાનુ કહેવુ છે કે તે એક્ટિંગને પોતાનો પતિ માને છે. સાથે જ સિંગિગને તેમણે પોતાનો બોયફ્રેંડ બતાવ્યો. આલિયાના મુજબ આ સમય એક્ટિંગમાં ડૂબેલી છે અને અભિનય સિવાય તેને કશુ નથી સુઝતુ.   આલિયાની આગામી રજુ થનારી ફિલ્મ ડિયર જીંદગી છે. ગૌરી શિંદે દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ -સુખ -દુખ - પત્ની-સાળી