વેબ દુનિયા પર વાંચો અમરચિત્રકથા
વેબદુનિયાના સમસ્ત પાઠકોને માટે એક આકર્ષક ખુશખબર. વેબદુનિયા લાવ્યુ છે ખાસ આપની માટે ભારતની સૌથી લોકપ્રિય બાલ-પત્રિકા અમરચિત્રકથાના ખાસ સંસ્કરણ ઓનલાઈન ગુજરાતીમાં. વેબદુનિયાની આ વિશેષ ઓનલાઈન કોમિકમાં રજૂઆતમા તમે જોશો દેશના પૌરાણિક ચરિત્રોૢ વ્યક્તિત્વ અને પંચતંત્ર-હિતોપ્રદેશની ચટપટી મનોરંજક બાલ કથાઓ. વેબદુનિયામાં તમે દરેક અઠવાડિયે એક નવી કથા મેળવી શકશો. દરેક અઠવાડિયે કથા આગળ વધશે. આ ગરમીના વેકેશનમાં તમે એકવાર ફરી જાણી શકશો ભારતીય સંસ્કૃતિની અમર ચિત્રકથાઓ... ખૂબસૂરત ચિત્રાંકનોના માધ્યમથી... સૌપ્રથમ રજૂ છે.... મહાભારતના વિશિષ્ટ પાત્રો પાંડવ કુમાર ના શરૂઆતના અંશ..