ndian Navy Bharti - ભારતીય નૌકાદળમાં શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર (એસએસસી) ની ભરતી કરવામાં આવી છે. આ પોસ્ટ પર 250 જગ્યાઓ ખાલી છે. BE/B.Tech પાસ આ નેવી ઓફિસર ભરતી માટે અરજી કરી શકે છે.
રેલ્વેમાં 10મું પાસ માટે બમ્પર વેકેન્સી છે. રેલ્વે રિક્રુટમેન્ટ સેલ (RRC) નોર્ધન રેલ્વેના નોટિફિકેશન મુજબ, 4096 એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓ આજથી શરૂ થઈ ગઈ છે.
સુપ્રીમ કોર્ટે નીટ યૂજી મામલામાં પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે કહ્યુ કે નીટ યૂજીની પરીક્ષા ફરીથી નહી થાય. સાથે જ કોર્ટે માન્યુ કે પેપર લીકની ઘટના પટના અને હજારીબાગમાં થઈ છે.
દેશમાં એંટી-પેપર લીક કાયદા એટલે કે પબ્લિક એક્ઝામિશન (પ્રિવેંશન ઑફ અનફેયર મીન્સ) એક્ટ, 2024 લાગૂ થઈ ગયો છે. કેન્દ્રએ શુક્રવારે (21 જૂન)ની અડધી રાત્રે તેની નોટિફિકેશન રજુ થઈ. આ કાયદો ભરતી પરીક્ષાઓમાં નકલ અને અન્ય ગડબડીઓને રોકવા માટે લાવવામાં આવ્યો
નીટની પરીક્ષા 5 મે 2024ના રોજ આયોજીત કરવામાં આવી હતી. હએ આ પરિક્ષાનુ પરિણામ પણ આવી ગયુ છે. પણ વિદ્યાર્થીઓ દ્વારા કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે. જેને જોતા તેનુ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ છે
12માં Biology ની સાથે અભ્યાસ કરનારા વધારે પણુ વિદ્યાર્થીની ઈચ્છા એક ડાક્ટર બનવાની હોય છે. ભારતમાં ડાક્ટરો અભ્યાસ કરવા માટે NEET (UG/PG)ની પરીક્ષા આપવી પડે છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લે છે, જેમાંથી બહુ ઓછા તેમના માર્ક ક્રેક કરવામાં ...
Nutritionist and Dietician- ડાયેટિશિયન આપણને જણાવે છે કે આપણે આપણી આસપાસની ઘરગથ્થુ વસ્તુઓ સાથે આપણું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકીએ. સ્વસ્થ જીવન જીવવા માટે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ માત્રામાં અને શું ન ખાવું જોઈએ.
CUET UG પરીક્ષાનું શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે. આ વર્ષે પેપર-પેન વિષયોની પરીક્ષા પરીક્ષા કેન્દ્ર પર લેવામાં આવશે. જાણો કયા આધારે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે.
GSEB 10th result 2024 - GSEB SSC Result 2024 ધોરણ 10 આ તારીખે જાહેર થશે ધો.10નું પરિણામપરિણામ 2024 મે મહિનામાં જાહેર કરવામાં આવશે. 11 મેના રોજ સવારે આઠ વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે
ધોરણ 12 નું પરિણામ આવી ગયુ છે અને પાસ થયા પછી ક્યાં ક્યાં કોર્સ કરવા જોઈએ જો તને આર્ટસના વિદ્યાર્થી છો તો જાણૉ... પરંતુ સાથે સાથે મૂંઝવણ પણ હોય કે હવે આગળ શું ? કયા અભ્યાસક્રમમાં-કઇ કોલેજ-કઇ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો? કયાં કોર્સ કરવાથી ...
Career Tips - અહી કેટલાક અભ્યાસક્રમો છે જે તમારા કરિયરને યોગ્ય દિશા આપી શકે છે જેથી તમારું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. 12મા પછી કોમર્સના વિદ્યાર્થીઓ માત્ર આ અભ્યાસક્રમોમાં જ નહીં પરંતુ તમે કલાના ક્ષેત્ર સાથે સંબંધિત તમામ અભ્યાસક્રમોમાં આગળનો માર્ગ પણ ...
Career In Fine Arts: ફાઈન આર્ટસમા કરિયરમા શાનદાર વિકલ્પ છે પણ આ ફીલ્ડમાં આગળ વધવા માટે ઉમેદવારને કેટલીક જરૂરી સ્કિલ્સ જેમ કે ક્રિએટિવિટી, ઈમેજીનેશનના હોવુ ખૂબ જરૂરી છે. જો તમારી અંદર આ ક્વાલિટી છે
CBSE Board Result 2024 Date: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન 10મા અને 12માનું પરિણામ જાહેર કરવા માટે તૈયાર છે. CBSE બોર્ડનું પરિણામ 2024 જાહેર થતાં દેશભરના 38 લાખ વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે. CBSE બોર્ડ પરિણામ 2024 સાથે જોડાયેલા તાજા અપડેટ્સ ...