Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Scholarship- 10 મી, 12મા, ગ્રેજુએટ, Diploma બધા માટે ભારત સરકારની સ્કોલરશિપ મેળવાનો અવસર અહીં કરો અપ્લાઈ

Scholarship- 10 મી, 12મા, ગ્રેજુએટ, Diploma બધા માટે ભારત સરકારની સ્કોલરશિપ મેળવાનો અવસર અહીં કરો અપ્લાઈ
, સોમવાર, 3 મે 2021 (15:14 IST)
ભારત સરકાર આપી રહી છે સ્કૉલરશિપ, શાળા-કૉલેજ બધા વિદ્યાર્થીઓ માટે સ્કૉલરશિપ મેળવાનો અવસર 
 
ઘરે બેસી માત્ર એક પરીક્ષા આપી મેળવી શકો છો છાત્રવૃત્તિ 
 
જો તને 10મા ઘોરણ પાસ કરી લીધી છે. કે 12મા... કે ગ્રેજુએશન, પીજી કે કોઈ ડિપ્લોમા કોર્સના સ્ટૂડેંટ છે રો તમારી પાસે ભારત સરકારનો આ અવસર મળી રહ્યો છે. સ્કૉલરશિપ મેળવાના સારું અવસર છે. 
મેધાવી નેશનલ સ્કૉલરશિપ સ્કીમ ( Medhavi National Scholarship) તેની ડીટેલ અહીં છે. 
 
માનવ સંસાધાન વિકાસ મિશન ( HRDM)ના ડિજિટલ ઈંડિયા ઈઈશિએટિવથી ભારત સરકાર આ છાત્રવૃત્તિ આપી રહી છે. તેનો નામ સક્ષમ Saksham Scholarship છે. તેના માટે આવેદનની પ્રક્રિયા 1 એપ્રિલ 2021થી રજૂ છે. તમારી પાસે હવે અપ્લાઈ કરવા માટે 15 મે 2021 સુધીનો સમય છે. 
 
કેવી રીતે મળશે સ્કૉલરશિપ 
આ સ્કૉલરશિપ મેરિટના આધારે આપી રહ્યા છે. તેના માટે સરકાર દર વર્ષે સક્ષમ સ્કૉલરશિપ પરીક્ષાનો આયોજ કરે છે. સક્ષમ સ્કૉલરશિપ એગ્જામ 2021નો આયોજન 30 મે 2021ને નક્કી કરેલ છે. આ પરીક્ષા 
ઓનલાઈન મોડ પર લેવાય છે. 
 
સારી વાત આ છે કે તમને તેના માટે કોઈ પરીક્ષા કેંદ્ર પર જવાની જરૂર નથી. તમે કોઈ પણ એંડ્રાયડ મોબાઈલ  ફોન કે લેપટૉપથી આ પરીક્ષા આપી શકો છો.   તો રિજ્લ્ટ 2 જૂન 2021ને રજૂ થશે. 
 
સ્કૉલપરશિપની રાશિ તમારા બેંક અકાઉંતમાં 5 જૂન 2021 સુધી આવી જશે. જો તમે સફળ નહી થયા તો રજિસ્ટ્રેશન ફી પરત કરાશે. 
 
શુ થશે સ્કૉલરશિપની રાશિ 
ટાઈપ  એ સ્કૉલરશિપ - જો પરીક્ષામાં 60% કે વધારે સ્કોર કરો છો તો 12 હજાર રૂપિયા મળશે. 
ટાઈપ  બી  સ્કૉલરશિપ-  જો પરીક્ષામાં 60%થી તેનાથી ઓછા અણ 50% થી વધારે સ્કોર કરો છો તો 6 હજાર રૂપિયા મળશે. 
ટાઈપ  સી સ્કૉલરશિપ - જો પરીક્ષામાં 50% થી ઓછા અને 40% થી વધારે સ્કોર કરો છો તો 3  હજાર રૂપિયા મળશે. 
 
ફી રિફંડ - જે વિદ્યાર્થી પરીક્ષામાં 40 ટકા સ્કોર નહી કરી શકશે પણ 35 ટકા સુધી અંક મેળવશે તો રજ્સ્ટ્રેશન ફી 300 રૂપિયા પરત કરાશે. 
 
કેવી રીતે અપ્લાઈ કરવું Saksham Scholarship Application Process
 
Saksham Scholarship પરીક્ષા માટે ઑનલાઈન રજિસ્ટર કરવું છે. રજિસ્ટ્રેશન માત્ર મેધાવી મોબાઈલ એપથી કરાશે. તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને મેધાવી એપ ડાઉનલોડ કરી શકો છો. રજિસ્ટ્રેશન ફી 300 રૂપિયા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Laughter Day : હસવાથી થતા આ 5 ફાયદા વિશે જાણો છો