Jharkhand Assembly Election Result 2024 Live: ઝારખંડ વિધાનસભાને 81 સીટો માટે પરિણામ 23 નવેમ્બરના રોજ જાહેર થવા જઈ રહ્યુ છે. સરકાર બનાવવા માટે 41 સીટોની જરૂર રહેશે. જાણો રાજ્યમાં કોની બની રહી છે સરકાર...
કુલ સીટો - 81 બહુમત માટે જરૂરી સીટ - 42
પાર્ટી/ગઠબંધન |
આગળ/જીત |
ઈંડિયા ગઠબંધન (Congress+) |
56 |
એનડીએ (BJP+) |
24 |
અન્ય |
01 |