Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈંટેક્સ એ 3,333 રૂપિયામાં લૉંચ કર્યા 4G સ્માર્ટફોન Aqua Power E4

ઈંટેક્સ એ 3,333 રૂપિયામાં લૉંચ કર્યા 4G સ્માર્ટફોન Aqua Power E4
, બુધવાર, 23 નવેમ્બર 2016 (15:47 IST)
સ્વદેશી કંપનીઓ આજકાલ સસ્તાથી સસ્તા  4G સ્માર્ટફોન  લૉંચ કરી રહી છે. ઈંટેક્સ માત્ર 3,333 રૂપિયામાં Aqua Power E4 લૉંચ કર્યા છે. એમના માટે કંપનીની વેબસાઈટ પર ફ્રી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને શુક્રવારથી તેમના વેચાણ પણ થશે.
ઈ-કૉમરસ વેબસાઈટ શૉપ ક્લૂજ પર  ફ્રી રજિસ્ટ્રેશન  કરતા 10 રૂપિયાની છૂટ પણ મળશે. એટલે કે એને માત્ર 3,233 રૂપિયામાં પણ લઈ શકી એ છે. એમની બીજી વિશેષતા આ છે કે એમાં ઈનબિલ્ટ SOS ફિચર આપ્યું છે જેને યૂજ કરતા ઈમરજંસી કૉંટેક્સટસને જાણકારી આપી શકાય છે. એના માટે ત્રણ સેકંડસ સુધી વૉલ્યુમ અપ અને ડાઉન પ્રેસન કરવું પડશે. 
 
4 ઈંચની ટીએફટી ડિસ્પલે વાળા આ સ્માર્ટફોનમાં એંડ્રયડ 6.0 માર્શમેલો આપ્યું છે અને 1GHzનો ક્વાડ કોર પ્રોસેસર છે. તેમાં 1GB રેમના સાથે 8GB ની ઈંટરનલ મેમોરી પણ આપી છે. જેને માઈક્રો એસડી કાર્ડથી વધારે 32GB સુધી કરી શકાય છે. 
 
બેસિક ફોટોગ્રાફી માટે તેમાં એલડી ફ્લેશ અને ઑટોફોક્સ સાથે 2 મેગાપિક્સલના રિયર કેમરા આપ્યું છે .સેલફી માટે પણ તેમાં  2 મેગાપિક્સલનો ફ્રંટકેમરા પણ આપ્યું છે . કનેક્ટિવિટી માટે તેમાં 4G VoLTE સાથે માઈક્રો યૂએસબી અને જીપીએસ જેવા ફીચર્સ આપ્યા છે. 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતીય સેનાની કાર્યવાહીથી પાકને જોરદાર નુકશાન, 11ના મોત