Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

છોકરીને સેક્સ માટે કેવી રીતે મનાવીએ

છોકરીને સેક્સ માટે કેવી રીતે મનાવીએ
, બુધવાર, 2 મે 2018 (18:45 IST)
સેક્સ .. સેક્સ ... સેક્સ 
જ્યારે પણ સેક્સની વાત આવે છે તો છોકરાઓ તો હમેશા એક પગે તૈયાર થઈ જાય છે અને એના મજા લેવા માટે જ બેસા રહે છે. પણ જો વાત છોકરીઓની કરી એ તો એ તો થોડા ગુસ્સા કરે છે , કાં તો નખરા કરે છે અને બહુ રિસાઈ જાય છે. જો તમે તમારી ગર્લફ્રેંડ કે દોસ્ત કે મિત્રને સેક્સ માટે રાજી કરવા ઈચ્છો છો તો આવો આ વાંચીએ ...... 
 
webdunia
સૌથી પહેલા તમને આ સમજવું પડ્શે કે છોકરીઓ માટે સેક્સ માત્ર એક જિસ્માની સંબંધ નહી પણ ભાવનાઓથી પણ સંકળાયેલું હોય છે. આથી ડાયરેક્ટ સેક્સ પર ન જવું. પહેલા એની સાથે એક સંબંધ કાયમ કરો. એના દિલમાં કે જગ્યા બનાવો. એમની યાદોમાં પહેરા આપો. અને જ્યારે તમને લાગે કે ભાવનાત્મક રૂપથી જોડાઈ ગઈ છે તો તમારા બીજા પગલા ભરો. 
webdunia
જે દિવસે તમે સેક્સ કરવા  ઈચ્છો છો એ દિવસે એને એક રોમાંટિક ડીનર પર લઈ જાઓ , એના માટે ગીત ગાવો. એમના શરીરના ભાગના પણ વખાણ કરો. એને કોઈ સારી ભેંટ આપો. તમારા રૂમને એકદમ સારી રીતે સજાવો. એમાં સુગંધિત કરો. અને હવે તમે કોઈ રોમાંટિક મૂવી જોઈએ એક-બીજાના પાસે આવી શકો છો. પહેલા હાથ પકડો , પછી કિસ કરો અને બધું યોગ્ય થઈ રહ્યા હોય તો એની સાથે આખરે સેક્સ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Wrapped Gingerથી બાળકોની કોલ્ડ કફની સમસ્યા દૂર કરો