Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ કારણથી કરો છો Sex તો હવે કહો ના...

આ કારણથી કરો છો Sex તો હવે કહો ના...
, સોમવાર, 26 નવેમ્બર 2018 (18:01 IST)
આજકાલ સેકસને લાઈફનો મુખ્ય ભાગ માને છે... અને એને લઈને એક્સાઈટેડ પણ રહે છે. પણ તમને જણાવી દે કે સેક્સના પણ કેટલાક નિયમ હોય છે. જી જા સેક્સ કરવાના પણ ઘણી વાતો સામે આવી છે જેમાં આ રહ્યું છે કે વગર વિચારે સેક્સ નહી કરવું જોઈએ. આમ પણ આજકાલ લોકોમાં પ્રેમ નું ક્રેજ વધારે જ જોવા મળ્યું છે . પણ સાથે જ લોકો સેક્સના ક્રેજ પણ બહુ વધારે છે. જ્યાં એક બાજુ લોકો પ્રેમને મહ્ત્વ આપે છે તો અત્યારે સેક્સ લોકોની લાઈફના એક પાર્ટ બની ગયા છે. 
 
જેમ આજની લાઈફમાં શાળા થી લઈને કોલેજ સુધીમાં લોકોના સંબંધો સરળતાથી બની જાય છે અને જાણે  અજાણે આ સંબંધ સેક્સની તરફ પણ વધે છે . કોઈ વાત નહી કારણકે સેક્સ આરોગ્ય માટે પણ ખરાબ નહી. પણ તમને આ જણાવી દે કે રિલેશન તમારી ઈચ્છાથી બનવા જોઈએ જા કે કોઈની વાતમાં આવીને આવું કરો.જેના કારણે તમને સેક્સ કરવું પડે. તો પછી ના જ કરો. ALSO READ: સબંધ બનાવવાનો મૂડ ન હોય તો મહિલાઓ માથુ દુ:ખવાનુ બહાનુ કેમ બનાવે છે ?
 
1. તમારી ઉમ્ર 18થી વધારે થઈ ગઈ છે અને સાથે જ તમે પોર્ન પણ જોવા લાગ્યા છો તો આનું અર્થ એ નહી કે તમે સેકસ કરવાનું વિચારો. એકલું માણસ તો આમ પણ સેક્સ નથી કરી શક્તું. એ સમયે તમે જરૂર કોઈ ખ્યાલ મનમાં આવી શકે છે અને તમે કોઈ તોફાની કરવાનું મન બનાવી શકો છો. પણ અમારું એવું માનવું છે કે માત્ર આ ખ્યાલ માટે સેક્સ ન કરો. શું ખબર તમારા આ તોફાની ખ્યાલ તમને મુશકેલીમાં નાખી દે. 
webdunia
 
2. કોઈના દબાણમાં ક્યારે પણ સેક્સ ન કરો. જી હા ઘણી વાર એવું થાય છે કે તમારા પાર્ટનર સેક્સ માટે તમારા પર દબાણ બનાવે છે પણ તમારા સેક્સ કરવાનું મન નહી છે તો એ સમયે સેકસને ઍવાયડ કરવા જ સારું રહેશે. કારણકે વગર મનને ઓઅણ સેક્સ કર્યા તો શું સેકસ કર્યા. ALSO READ: વૂમન ઓન ટોપ સેક્સ પોજીશન થી કરો સેક્સ
 
3. ઘણી વાર તમારા બધા મિત્ર સેક્સ કરી ગયા છે અને તમને એમના માટે જોર નાખે છે કે તમારા મજાક ઉઠાવે છે. કોઈ તમને બાળક કહીને ચિઢાવે છે તો કોઈ તમારી મર્દાનગી પર આંગળી ઉઠાવે છે પણ મારા મિત્ર , આ સેક્સ કોઈ કામ તો નહી કે બધાએ કરી લીધા એટલે તમને પણ કરવું છે. આથી  જ્યારે તમારું મન હોય ત્યારે જ સેક્સ કરો. 
webdunia
 
4. ક્યારે ક્યારે અમે કોઈ છોકરી કે છોકરા સારા લાગે છે અને મનમાં એમની સાથે સેક્સ કરવાનું ખ્યાલ આવે છે. પણ થોભો, પોતાને થોડા ટાઈમ આપો. શું ખબર આ સબ્રનું ફળ મીઠો હોય અને કાલે તમને એનાથી પણ સારું મળી જાય. આ પણ હોઈ શકે છે કે બીજું કોઈ તમારી સેક્સની ઈચ્છાને સારી રીતે પૂરો કરી શકે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઠંડીના મૌસમમાં શારીરિક સુંદરતા માટે ખૂબ ગુણકારી છે, બદામનું તેલ beauty benefits of almond oil