* જો વધારે પડતી એટકી આવી રહી હોય તો ગરમ પાણીની સાથે બે લવિંગ ખાવાથી એડકી આવતી બંધ થઈ જશે.
* શિયાળામાં ત્વચા સુકી થઈ જવાને લીધે ફાટી જાય છે તેને માટે ગરમ સરસોના તેલનો શેક કરવો.
* હૃદયના દર્દીને ભોજનમાં સોયાબીનના તેલનો પ્રયોગ કરવો જોઈએ તેનાથી કેમકે આ તેલ કોલેસ્ટ્રોલ મુક્ત હોય છે.
* કબજીયાતને દૂર કરવા માટે શાકભાજીમાં દરરોજ લસણઓ પ્રયોગ કરવો જોઈએ.
* જો આખા શરીરમાં દુ:ખાવો થતો હોય તો તેને દૂર કરવા માટે દોડાબાઈકાર્બોનેટ અને કાચી ફટકળી બંનેને સમાન માત્રામાં લઈએ 1-1 ગ્રામ પીસીને ગરમ પાણીની સાથે ફાકી મારવાની આરામ થાય છે.