Publish Date: Thu, 13 May 2021 (17:36 IST)
Updated Date: Mon, 02 Aug 2021 (16:16 IST)
સામગ્રી
1 કપ ખાંડ
1/4 કપ કાજૂ
1/4 કપ મિલ્ક પાઉડર
1 કપ કાર્ન ફ્લોર
1/4 ટીસ્પૂન પીળો રંગ
1/4 ટીસ્પૂન એલચી પાઉડર ( એચ્છિક)
વિધિ
- સૌથી પહેલા ગ્રાઈંડરના જારમાં ખાંડ, કાજૂ, ઈલાયચી પાઉડર , મિલ્ક પાઉડર, કાર્ન ફ્લોર અને પીળો રંગ નાખી ગ્રાઈંડ કરી લો.
- હવે પાઉડરને કાંચના કંટેનરમાં ભરી લો.
- તૈયાર છે કસ્ટર્ડ પાઉડર તેને 6-7 મહીના સુધી સ્ટોર કરી રાખી શકો છો.