Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌવા બનાવવાની રીત

doodh poha kheer
, શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (10:10 IST)
Doodh Poha Recipe- દૂધ પૌઆ બનાવવાની રીત 

પૂર્ણિમા સ્પેશિયલ દૂધ પૌવા બનાવવાની રીત
 
દૂધને ઉકાળી લો. તેમા ખાંડ નાખો અને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો. દૂધને ઠંડુ થવા દો. હવે પૌઆને ધોઈ લો. ધોયેલા પૌઆને ઠંડા દૂધમાં નાખો. હવે દૂધ-પૌઆને 4-5 કલાક માટે ફ્રીજમાં મુકો. હવે તેમાં ઈલાયચી પાવડર નાખી હલાવી લો. દૂધ પૌઆ તૈયાર છે. આ દૂધ પૌઆને ચાંદની રાતમાં બેસીને તેનો આનંદ ઉઠાવો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Heart Attack- એક માણસને કેટલી વાર આવી શકે છે હાર્ટ અટૈક? જાણો તેનાથી બચવાના ઉપાય