તન અને મન બે છોકરાઓ હતા. બન્ને એક પિતાની સંતાન હતા પણ બન્નેના વ્યવહારમાં ખૂબ તફાવત હતો
તન - ખૂબ બદમાશ , શરાબી. જુગાર રમતો અને પરિવારને હેરાન કરતો વ્યવ્હાર ધરાવતો હતો
પણ એના જ બીજા ભાઈ મન એનાથી ખૂબજ વિરૂધ વ્યવહારના હતા. એ ખૂબ સંસ્કારી , સમજુ હોશિયાર અને સફળ માણસ હતો .
એ ગામના લોકોને ખૂબ અચરજ થતું હતું કે એક જ પરિવારના આ બન્ને ભાઈ આટલા જુદા-જુદા કેમ
એક વાર તન જે શરાબી અને જુગારીપુત્રને લોકોએ પૂછવામાં આવે કે તમારી આ હાલત પાછળ કોણ માણસ જવાબદાર છે ?
તન એ જવાબ આપુઓ મારા પિતાજી !!!
હવે લોકો બીજા પુત્ર પાસે ગયા અને પૂછવા લાગ્યા કે તમે આટલા સરળ સ્વભાવના માણસ છો તો તમને બધા માટે કોણે જવાબદાર ગણો છો ?
મન , એ જવાબ આપ્યો
મારા પિતાજી !!!!
લોકો વિચારમાં પડી ગયા કે બે લોકોની પ્રેરણ એક જ માણસ એ પણ જુદા -જુદા આ કેવી રીતી થાય ?
તો લોકોએ એના પિતાથી મળ્યા એ સાવ શરાબી, જુગારી હતા
આથી તન એના પિતાની જેમ શરાબી બની ગયો અને તન , એ બધાથી હેરાન હતો અને એને નાપસંદ કરતો હતો તેથી એણે વિચાર્યો કે હું ક્યારે પણ આવું કોઈ કામ નહી કરું નેથી લોકોને શારીરિક અને માનસિક પરેશાની થાય !!!
આ વાર્તા થી અમે આ શીખામણ મળે છે કે કોઈ વસ્તુ કે માણસની સારી કે ખરાબ વર્તન કે પ્રેરણા લેવી કે અપનાવવા એ અમારા ઉપર છે...
------------------------------------------------------
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા અમારા ફેસબુક પેજ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.