Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - બે રૂપિયાનો સિક્કો

ગુજરાતી જોક્સ - બે રૂપિયાનો સિક્કો
, મંગળવાર, 10 ડિસેમ્બર 2024 (18:10 IST)
પિંકીએ રેલવે સ્ટેશન પર બે રૂપિયાનો સિક્કો નાખીને તેનું વજન ચેક કર્યું. 48 કિગ્રા.
સેન્ડલ ઉતાર્યા, 46 કિ.ગ્રા.
જેકેટ ઉતાર્યું, 44 કિ.ગ્રા.

ALSO READ: ગુજરાતી જોક્સ - દાંતનો દુખાવો
ત્યારબાદ દુપટ્ટા ઉતાર્યું, 43 કિ.ગ્રા.
પિંકીના સિક્કા ખતમ થઈ ગયા.

પાછળથી એક ભિખારી બોલ્યો, "તમે ચાલુ રાખો,  સિક્કા હું નાખીશ!"

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ghudkhar Sanctuary - ઘુડખર અભયારણ્ય