Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - સરસ જવાબ

ગુજરાતી જોક્સ - સરસ જવાબ
, સોમવાર, 9 ડિસેમ્બર 2024 (18:18 IST)
શિક્ષક: એક ટોપલીમાં 10 કેરીઓ છે, જેમાંથી 2 કેરી સડી ગઈ છે.
બોલો કેટલી કેરી બાકી છે?
સંજુ: સર, 10 કેરી,
શિક્ષક: તે કેવી રીતે?

ALSO READ: હાસ્ય દરબાર- હંસના મના હૈ
સંજુ: કેરી સડી ગયા પછી પણ કેરી જ રહેશે ને?
કેળા તો બનશે નહીં.
આજે સંજુ વકીલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Look back 2024 Entertainment- OTTની આ વેબ સિરીઝ મિર્ઝાપુર અને પંચાયત પર પણ ભારે છે, તમે જોઈ છે કે નહીં?