Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- મજેદાર જોક્સ- હંસી રોકાશે નહી

ગુજરાતી જોક્સ-  મજેદાર જોક્સ- હંસી રોકાશે નહી
, શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (15:41 IST)
બાબા- તમે શું જોઈએ? 
 
મંટૂ -સુંદર છોકરી જોઈએ 
 
બાબા- જો તૂ હિન્દુ છે તો તને કરીના આપીશ
મુસ્લિમ છે તો કટરીના આપીશ 
સિક્ખ છે તો અનુષ્કા આપીશ 
અને 
ક્રિશ્ચિયન છે તો જેનેલિયા આપીશ 
 
તારું નામ બોલ 
 
મંટૂ- વિજય અબ્દુલ સિંહ ફર્નાડિસ 
 
બાબા તેમના ચેલાથી 
 
માયાવતી આપ સાળાને વધારે હોશિયાર બની રહ્યું છે... 
 
 
 
 
પત્ની- સાંભળો મકર સંક્રાતિ આવી રહી છે 
 
કોઈ આઈડિયા આપો ને શું વિતરણ કરું ? 
 
પતિ- તારી બહેનપણીઓને મારું મોબાઈલ નંબર આપી દે.... 
 
 
 
ગુજરાતી જોક્સ- અમે તો સાધુ છે દીકરા -બાબાજીનો કમાલનો જોક્સ 
 
કાલે એક બાબાથી મળ્યુ 
મે પૂછ્યું- કેમ છો બાબાજી 
 
બાબાજી બોલ્યા- અમે તો સાધુ છે દીકરા 
 
અમારા "રામ" અમે જેમ રાખે છે 
અમે તેમજ રહીએ છે. 
 
તમે તો સુખી છો ના દીકરા...? 
 
મેં બોલ્યો- અમે તો સંસારી લોકો છે બાબાજી 
 
અમારી "સીતા" અમે જેમ રાખે છે અમે તેમજ રહીએ  છે. 
 
 
 
ગુજરાતી જોક્સ- પતિ પત્નીનો મજેદાર જોક્સ 
 
પતિએ ઑફિસમાં બેસીને ફેસબુક કમેંટ કર્યુ
 
પંછી બનુ ઉડતા ફિરું મસ્ત ગગન મેં.. 
 
ત્યારે Wifeએ  comment કર્યું 
 
જમીન પર આવતા જ 
કોથમીર લેતા આવજે 
તારા ઘરમાં 
નહી તો 
એક પણ વાળ નહી બચશે 
તારા માથામાં 
 
ગુજરાતી જોક્સ-Darling, Sweety, My Love 
 
પોતો- દાદાજી 80 વર્ષની ઉમ્રમાં પણ દાદીને તમે Darling, Sweety, My Love  શા માટે કહો છો. 
 
દાદા- હા દીકરા 10 વર્ષ પહેલા જ તેનો નામ ભૂલી ગયો હતુ 
 
પૂછવાની હિમ્મત જ નથી થઈ... 
 
 
 
ગુજરાતી જોક્સ - બીવી કંટ્રોલમાં કેવી રીતે રાખવું 
 
કલ્યાણ સ્ટેશન પર ગાડી પકડવ આ ઉભ હતો 
 
અત્યારે 5 મિનિટનો સમય હતું 
ચશ્મા બેગમાં હતું 
બુક સ્ટોલ પર એક ચોપડી જોવાઈ 
 
બીવી કંટ્રોલમાં કેવી રીતે રાખવું 
 
મે પૂછ્યું કેટલાની છે બોલ્યો -50 રૂપિયા 
 
તરત લીધી.. ટ્રેન આવી.. બેસ્યો
જલ્દીથી ખોલીને વાચવા લાગ્યો 
ચશ્મા લગાવી લીધુ.. લખ્યુ હતું 
લીલા શાકભાજી ખાવો, કારેલા ખાવો 
લીલી ઘાસ પર ચાલો .. લૂણ ઓછું ખાવું 
સવારે વ્યાયામ કરો 
 
મગજ ફરી ગયું, પરત ચોપડી બંદ કરીને કવર જોયુ 
 
બીપી કંટ્રોલમાં કેવી રીતે રાખવું 
 
ટ્રેનથી બહાર ફેંકી નાખી... 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી ફિલ્મ 'લાસ્ટ ફિલ્મ શો' (છેલ્લો શો) ની સ્ક્રિપ્ટને ઓસ્કાર લાઇબ્રેરીએ તેના કોર કલેક્શનનો ભાગ બનવા માટે આમંત્રણ આપ્યું.