Publish Date: Tue, 16 Mar 2021 (20:56 IST)
Updated Date: Tue, 16 Mar 2021 (20:58 IST)
એક પાગલ
- (પોતાના
હાથમાં સિગરેટ છિપાવતો ) બોલો મારા હાથમાં શુ છ ?
બીજો પાગલ - રેલ ગાડી..
પહેલો પાગલ - તને કેવી રીત ખબર પડી ?
બીજો - મે ધુમાડો નીકળતો પહેલા જ જોઈ લીધો હતો.