Publish Date: Mon, 22 Feb 2021 (12:49 IST)
Updated Date: Mon, 22 Feb 2021 (12:51 IST)
એક ગામડિયો શહેરમાં આવ્યો. તેના વાળ ખૂબ મોટા હતા. તેને જોઈને શહેરના ચાર-પાંચ છોકરાઓ તેની પાસે આવીને બોલ્યા - તમારા માથા પર વાળ છે કે ઘાસની ગઠડી.
ગામડિયો બોલ્યો - અરે તેથી જ હું વિચારી રહ્યો હતો કે શહેરના ગધેડા ભેગા કેમ થઈ રહ્યા છે.