Publish Date: Thu, 08 Oct 2020 (17:34 IST)
Updated Date: Thu, 08 Oct 2020 (17:34 IST)
પઠાન- કૉફી શૉપમાં વેટરથી- એક કૉફી
કેટલાની છે?
વેટર- સર 50 રૂપિયાની
પઠાન- સામે વાળી દુકાન પર
તો 1 રૂપિયા લખ્યુ છે
વેટર- ઓય.. ધ્યાનથી વાંચ
કૉફી નહી કૉપી લખ્યુ છે
webdunia
Publish Date: Thu, 08 Oct 2020 (17:34 IST)
Updated Date: Thu, 08 Oct 2020 (17:34 IST)