Publish Date: Tue, 29 Sep 2020 (15:28 IST)
Updated Date: Tue, 29 Sep 2020 (15:30 IST)
ટીચર- રાહુલ તૂ શું બનીશ ?
રાહુલ- મેમ હું મોટો થઈને CA બનીશ
બધા મોટા શહરોમાં મારો બિજનેસ હશે
હમેશા પ્લેનથી જ ટ્રેવલ કરીશ
હમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રોકાવીશ
10 નોકર હમેશા મારી આસ-પાસ હશે
હું સૌથી મોંઘી કારમાં ફરીશ ,
ટીચર- બસ બસ આટલું લાંબો જવાબ નહી આપાવું છે
પિંકી તૂ શું બનીશ
પિંકી- મેમ હું રાહુલની વાઈફ બનીશ
ટીચર અને રાહુલ બન્ને બેભાન......