Publish Date: Wed, 02 Sep 2020 (15:02 IST)
Updated Date: Wed, 02 Sep 2020 (15:04 IST)
ડાક્ટરએ મહિલાના મોઢામાં થર્મામીટર
રાખી થોડી વાર માટે મોઢું બંદ રાખવા કહ્યુ
પત્નીને ચુપ જોઈ પતિએ પૂછ્યું
ડાક્ટર સાહેબ આ વસ્તુ કેટલાની આવે છે
જે તરત જ મોઢું બંદ કરી નાખે છે..