Publish Date: Fri, 22 Nov 2019 (16:25 IST)
Updated Date: Fri, 22 Nov 2019 (16:24 IST)
કોઈને કોબીજનો ફ્લાવર આપીને
આઈ લવ યૂ બોલી શકાય
છે શું
...
હા પણ તેને કહેવું કે હા ન બોલવું હોય તો
કાંદા અને બટાકા
ફેંકીને આપી દે
સેટીંગ ન થાય તો
શાક જ બનાવીને ખાઈ લેશું...