Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- મારી પત્ની મરી ગઈ

ગુજરાતી જોક્સ- મારી પત્ની મરી ગઈ
, શુક્રવાર, 28 ડિસેમ્બર 2018 (16:11 IST)
કાલે મારી પત્નીની મૃત્યુ થઈ ગઈ 
 
બહુ કોશિશ કરી પણ રડવું નથી આવ્યું 
 
શું કરું 
 
મિત્ર- એવું વિચાર કે એ ફરીથી આવી ગઈ છે 
 
પતિ- જોર જોરથી રડવા લાગ્યો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2018 બૉલીવુડના જાણીતી અભિનેત્રીઓ