Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોકસ -સુહાગરાતના દિવસે લાલિયો પત્નીથી પૂછ્યું

ગુજરાતી જોકસ -સુહાગરાતના દિવસે લાલિયો પત્નીથી  પૂછ્યું
, સોમવાર, 28 જાન્યુઆરી 2019 (17:11 IST)
સુહાગરાતના દિવસે લાલિયો પત્નીથી 
પૂછ્યું - જો હું મરી જઈશ 
 
તો તૂ બીજું લગ્ન કરી લેશે 
 
પત્ની- નહી 
આવું ન બોલતા જાનૂ 
 
લાલિયો- હું મરી જઈશ તો તરત જ બીજો લગ્ન કરી લેશે શું 
 
પત્ની- નહી તરત જ નહી 
 
2-3 મહીના રૂકીને નહી તો લોકો શું બોલશે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોકસ -આ શૉલ છે