Publish Date: Fri, 25 Jan 2019 (15:15 IST)
Updated Date: Fri, 25 Jan 2019 (15:16 IST)
બહુ વધારે ઠંડીમાં મહિલાઓ માટે યોગાસન
1. પહેલા આરામથી પલંગ પર સીધા લેટવું
2. માથા નીચે ઓશીંકા લગાવો બન્ને પગને સાથે કરો. હાથને ઉપર કરતા
3. રજાઈ ખેંચીને ઓઢી લો
4. આંખ બંદ કરી લાંવે શ્વાસ લો અને ધીમેથી બોલો
ભાડમાં ગયું કામ