Publish Date: Thu, 27 Sep 2018 (15:13 IST)
Updated Date: Thu, 27 Sep 2018 (15:18 IST)
પપ્પુ કાર ધોઈ રહ્યો હતો.. પાસેથી એક આંટી પસાર થઈ અને બોલી - કાર ધોઈ રહ્યો છે શુ ?
પપ્પુ ગુસ્સામાં - નહી આંટી.. કારને પાણી છાંટી રહ્યો છુ.. કદાચ મોટી થઈને બસ બની જાય !!