Publish Date: Mon, 06 Aug 2018 (18:45 IST)
Updated Date: Mon, 06 Aug 2018 (17:01 IST)
રમન- પ્રભુ એક વાત કહો કે
બધી છોકરીઓ રોમેંટિક હોય છે અને પત્નીઓ બોરિંગ આવો અન્યાય કેમ?
પ્રભુ- કારણકે છોકરીઓ હું બનાવું છું અને એને પત્ની તમે લોકો બનાવો છો?
ઈશ્વર રોક્સ