Publish Date: Fri, 16 Feb 2018 (11:51 IST)
Updated Date: Fri, 16 Feb 2018 (11:53 IST)
શિક્ષક - તારા પિતાનુ નામ અંગ્રેજીમાં બતાવ ?
વિદ્યાર્થી - બ્યુટીફુલ રેડ અંડરવિયર...
શિક્ષક - આ શુ બકવાસ છે.... હવે ગુજરાતીમાં બોલ
વિદ્યાર્થી - સુંદરલાલ ચઢ્ઢા
webdunia
Publish Date: Fri, 16 Feb 2018 (11:51 IST)
Updated Date: Fri, 16 Feb 2018 (11:53 IST)