Publish Date: Wed, 22 Nov 2017 (16:09 IST)
Updated Date: Wed, 22 Nov 2017 (16:13 IST)
એક બાળક - મમ્મી તારે માટે મારી શુ કિમંત છે
મમ્મી - બેતા તૂ તો લાખોનો છે.. અરે લાખો નહી તુ તો કરોડોનો છે...
નાનુ બાળક - તો કરોડોમાંથી 50 રૂપિયા આપને.. મારે આઈસ્ક્રીમ ખાવી છે...