Publish Date: Fri, 14 Jul 2017 (16:01 IST)
Updated Date: Fri, 14 Jul 2017 (16:09 IST)
ગુજરાતી જોક્સ - એક KG નો છોકરાએ છોકરીને પ્રપોજ કર્યું
એક KGના છોકરાએ છોકરીને પ્રપોઝ કર્યું
"માલી સાથે લગ્ન કરીશ"???
છોકરી- ના!!
છોકરો- કલી લે ને "પ્લીજ" હું તને
ચોકલેત આપીશ !!!
છોકરી- પન મારી મારી બીજા કોઈની સાથે Kurkureમાં વાત થઈ ચૂકી છે.