Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી Joke - સ્ટાર્ટ

ગુજરાતી Joke  - સ્ટાર્ટ
, ગુરુવાર, 8 જૂન 2017 (17:24 IST)
એક માણસ ઉભો ઉભો ચાવીથી પોતાનો કાન ખંજવાળી રહ્યો હતો 
બીજો વ્યક્તિ તેને ધ્યાનથી જોતા બોલ્યો - ઓહ ભાઈ... જો તમે સ્ટાર્ટ ન થઈ રહ્યા હોય તો હુ ધક્કો મારુ ? ? ?!!!

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આમિર ખાનની દીકરીનો ગ્લેમરસ ફોટોશૂટ