Publish Date: Fri, 05 Oct 2018 (13:01 IST)
Updated Date: Fri, 05 Oct 2018 (12:56 IST)
નીતાએ તેમનું થનાર પતિ સીમાને બતાવ્યું
સીમા બોલી- છોકરો તો સારું છે
પણ જ્યારે હંસે છે તો દાંત ખરાબ લાગે છે
કોઈ વાત નહી યાર
હું તેને લગ્ન પછી હંસવાનો અવસર જ નહી આપીશ !!