ટીચર- નવીન જવાબ આપ.. તુ મોટો થઈને શું બનીશ.. ?
નવીન- મેડમ હું મોટો થઈને શ્રીમંત માણસ બનીશ
બધા મહાનગરોમાં મારું બિઝનેસ ચાલશે.
હમેશા હવાઈ યાત્રા કરીશ
હમેશા 5 સ્ટાર હોટલમાં રોકાઈશ
હમેશા 10 નોકર મારી આસપાસ રહેશે
મારી પાસે સૌથી મોંઘી કાર હશે.
મારી પાસે સૌથી મોંઘા... ...
ટીચર- બસ બસ ... તારે આટલો લાંબો જવાબ આપવાની જરૂર નથી.
ટીચર- મોના હવે તૂ બોલ તૂ મોટી થઈને શું બનીશ
મોના- હું નવીનની પત્ની બનીશ !!