એકવાર છગનને ટીચરે કહ્યુ - 1 થી 10 સુધીની ગણતરી સંભળાવ
છગન - 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10..
ટીચર - 6 ક્યા છે.. ?
છગન - એ તો મરી ગયો ..
ટીચર - મરી ગયો ?? કેવી રીત મરી ગયો ??
છગન - મેડમ આજે સવારે ટીવી પર ન્યુઝમાં બતાવી રહ્યા હતા કે સ્વાઈન ફ્લુમાં 6ના મોત થઈ ગયા.. !