Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - પતિ પત્ની અને વો

ગુજરાતી જોક્સ - પતિ પત્ની અને વો
પત્ની: તમે મની બગીચામાં મદદ કરશો ?
પતિ: તને શું લાગે છે..હું માળી છુ ??
પત્ની: દરવાજાનો હેન્ડલ રિપેર કરી આપશો??
પતિ: તને શું લાગે છે..હું કારપેન્ટર છું ??
સાંજે જ્યારે પતિ કામ પતાવીને ઘરે આવ્યો તો દરેક વસ્તુ ઠીક થઇ ગઇ હતી...
પતિ: આ બધુ કોણે કર્યુ ???
પત્ની: આપણા પાડોશીએ...
આ કામ કરવા તેણે મને બે ચોઇસ આપી હતી......
કાં તો હું તેને બર્ગર આપુ અથવા એક કિસ આપુ..
પતિ: મને ખાતરી છે, તેં બર્ગર આપ્યુ હશે...
પત્ની: તમને શું લાગે છે..શું હું મેકડોનાલ્ડ્સ છું?!!

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતી સિંહના ઘરે લાગી "માતા કી ચોકી"