Publish Date: Sat, 19 Aug 2017 (15:13 IST)
Updated Date: Sat, 19 Aug 2017 (15:16 IST)
મોનૂ - સર મને કશુ યાદ નથી રહેતુ
ટીચર - સારુ તો બતાવ તને ક્લાસરૂમમાં માર ક્યારે પડ્યો હતો ?
મોનૂ - સર મંગળવારે
ટીચર - એ કેવી રીતે યાદ રહી ગયુ
મોનૂ - સર પ્રેકટીકલમાં નહી થ્યોરીમાં સમસ્યા છે!!!