Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સર્કસમાં કરતબ કરતી મહિલાનું મોત

સર્કસમાં કરતબ કરતી મહિલાનું મોત
, બુધવાર, 19 એપ્રિલ 2023 (16:34 IST)
- સર્કસમાં કરતબ કરતી મહિલાનું મોત 
- 30 ફીટ નીચે સ્ટેજ પર પડી
- પગથી પકડવાની કોશિશ કરી પણ તે અસફળ 
 
China news in gujarati-ચીનમાં એક શોના દરમિયાન જિમનાસ્ટિક કરતા સમયે એક એક્રોબેટ પડવાથી થઈ મોત. ઘટના 15 એપ્રિલની છે. તેનો વીડિયો હવે સામે આવ્યો છે. તેમાં મહિલા એક્રોબેટ તેમના પતિની સાથે હવામાં કરતબ કરતી દેખાઈ રહી છે. તેણે યેમના પતિને પકડી રાખ્યો હતો. પણ અચાનક તેમનો હાથ છૂટે છે અને તે 30 ફીટ નીચે સ્ટેજ પર પડી જાય છે. 
 
CNN ના મુજબ 37 વર્ષની સમ મૌમૌ પતિ ઝાંગ મૌમૌની સાથે ચીનના સેંટ્રલ અનહુઈ પ્રાંતના હોઉગાઓ ગામમા પરફાર્મેંસ આપી રહી હતી. બન્ને એક કેબલના સહારે સ્ટેજથી 30 ફીટની ઉંચાઈ પર પહૉચ્યા. અહીં પરફાર્મ કરતા સન પતિ ઝાંગના પગ પર પગ રાખીને ઉભી થઈ ગઈ. તે પછી તેને ઝાંગની ગરદન પકડી અને હવામાં લટકી ગઈ. આ વચ્ચે તેમનો હાથ છૂટી ગયો. ઝાંગએ તેને પગથી પકડવાની કોશિશ કરી પણ તે અસફળ રહ્યો અને સન નીચે પડી ગઈ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પહેલીવાર ભારતની જનસંખ્યા ચીનથી વધારે થઈ