Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Weight loss - જો રહેવું છે નિરોગ તો રોજ સવારે પીવો હળદરવાળું પાણી

Weight loss - જો રહેવું છે નિરોગ તો રોજ સવારે પીવો હળદરવાળું પાણી
, શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (08:41 IST)
મોટાભાગના  લોકો સવારે ઉઠતા જ ગરમ પાણી અને લીંબૂનુ સેવન કરે છે. એનાથી પેટ સાફ રહે છે અને શરીરની ગંદકી બહાર નીકળે છે. 
 
આપણે  બધા લીંબૂ અને ગરમ પાણીના ફાયદા જાણીએ છે. પણ શું તમે જાણો છો કે જો આ મિશ્રણમાં થોડી હળદર  મિક્સ કરી નાખીએ તો એના ગુણ વધી જાય છે. આવો જાણી હળદરવાળુ પાણી કેવી રીતે બને છે. 

 
1/2 લીંબૂ 
1/4 -1/2 ટી સ્પૂન હળદર 
ગરમ પાણી 
બે ચમચી મધ 
 
બનાવવાની 
રીત  - એક ગ્લાસ  પાણીમાં અડધુ  લીંબૂ નિચોવીને એમાં હળદર અને ગરમ પાણી મિક્સ કરી હલાવો.  પછી એમાં સ્વાદમુજબ મધ નાખો. 
 
તમે ઈચ્છો તો ચમચીને ગ્લાસમાં જ રહેવા દો કારણકે હળદર થોડા સમય બાદ નીચે  બેસી જાય તો જેને વારે ઘડીએ હલાવવી પડે છે. .. 
 
હવે આવો જાણીએ હળદર અને લીંબૂ પાણી પીવાના શું સ્વાસ્થય લાભ છે. 
webdunia
1. શરીરના સોજા ઘટાડે 
 
શરીરમાં કેટ્લા પણ સોજા કેમ ન હોય , એને પીવાથી એ પણ ઓછું થઈ જાય છે. એમાં કરક્યૂમિન નામનો એક રસાયન હોય છે જે દવાના રૂપમાં કામ કરે છે. 
webdunia

2. મગજની કરે સુરક્ષા
ભૂલવાના રોગ જેમ ડિંમેશિયા અને અલ્જાઈમર ને પણ એને નિયમિત સેવનથી ઓછું કરી શકાય છે. હળદર મગજ માટે સારી હોય છે. 
webdunia
3. એંટી કેંસરના ગુણોથી ભરેલું 
કરક્યૂમિન હોવાના કારણે તાકતવર એંટીઓક્સીડેંટ હોય છે. આ કેંસર થતી કોશિકાઓથી લડે છે. 
webdunia
4. પેટ ઠીક રાખે 
રિસર્ચ મુજબ હળદર રોજ ખાવાથી પિત્ત વધારે બને છે જેથી ભોજન આરામથી પાચન થઈ જાય છે. 
webdunia
5. દિલની સુરક્ષા કરે 
હળદરવાળું  પાણી પીવાથી લોહી જમાતું નહી અને લોહીને ધમનિઓમાં જમાવ પણ દૂર થાય છે. 
webdunia
6. અર્થરાઈટિસના લક્ષણોને મટાવે 
કરક્યૂમિનના કારણે આ સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવામાં દવાઓથી વધારે સારું કામ કરે છે. 
 
webdunia
7. ઉમ્ર ઘટાડે 
હળદરના પાણી નિયમિત પીવાથી ફ્રી રેડિકલ્સથી લડ અવામાં સહાયતા મળે છે જેથી શરીર પર ઉમ્રના અસર ધીમે પડે છે. 
webdunia

8. ટાઈપ 2 ડાયબિટીજના ખતરો ટાળે 
બાયોકેમિસ્ટ્રી અને બાયોફિજિકલ રિસર્ચની સ્ટડી મુજબ હળદરના નિયમિત સેવનથી ગ્લૂકોજના લેવલ ઓછું થઈ શકે છે અને ટાઈપ 2 2 ડાયબિટીજના ખતરો ટળી શકે છે. 
webdunia

9. લીવરને બચાવે 
 હળદરના પાણી જિગરની રક્ષા ટાક્સિક વસ્તુઓથી કરે છે. અને ખરાબ થઈ લીવરને સેલ્સને ફરીથી ઠીક કરવામાં મદદ કરે છે. આ પિત્તશયને કામને ઠીક કરવામાં મદદ કરે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળીની સફાઈ કરતી વખતે આ 8 વસ્તુઓ ઘરમાંથી કાઢીને ફેંકો બહાર