Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Valentine Health - મારા પાર્ટનર માટે હેલ્થ ટિપ્સ, 10 Tips

death of college girl
, બુધવાર, 8 ફેબ્રુઆરી 2023 (14:22 IST)
7 ફેબ્રુઆરીથી વેલેંટાઈન વીકની શરૂઆત થઈ ગઈ છે. વેલેન્ટાઈન વીકમાં ગુલાબ, ટેડી, ચોકલેટ, ભેટ આપવાની સાથે સાથે પ્રેમની અભિવ્યક્તિ પણ કરે છે. આ વખતે પણ વેલેન્ટાઈન વીકને ખાસ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ તેમના પ્રિયજનોને સ્વસ્થ અને સમૃદ્ધ ભેટો આપવા માંગે છે, જેથી તેમના પ્રિયજનો પ્રેમની સાથે સ્વસ્થ અને સમૃદ્ધ રહે.
 
1.  Valentine માં મીઠાથી ભલે પરેજ ન કરવું પણ વધારે માત્રામાં મીઠુ ખાવાથી બચવા જોઈએ. કોશિશ કરવુ કે આખી મિઠાઈ ખાવાની જગ્યા મિઠાઈનો ટુકડો લઈને મોઢુ મીઠુ કરી લેવુ જેનાથી મિઠાસ પણ થાય અને સ્વાસ્થય સારુ રહે. 
 
2. વધુ પડતી ચીકણી મીઠાઈઓ કે મીઠા ડિંક્સ પીવાનુ ટાળો. તમે ચક્કા અથવા દૂધમાંથી બનેલી મીઠાઈઓ લઈ શકો છો.
 
3. જ્યારે પણ પાર્ટનરથી મળવા જઈ રહ્યા છો, તો કોશિશ કરવુ કે ઘરેથી જ નાશ્તો કરીને જવું. તેનાથી પેટ ભરેલો રહેશે તો તમે મિઠા અને બીજા ખાદ્ય પદાર્થના સેવન કરવાથી પોતે બચશો. 
 
4. પાર્ટનર માટે મીઠાઈને બદલે ડ્રાય ફ્રૂટ્સથી સેલિબ્રેટ કરવુ. આ તમને મીઠાઈઓ ખાવાથી પણ બચાવશે. અને અને સૂકા મેવાથી કોઈને પરેજ નહી હોય. 
 
5. વેલેંટાઈન સિઝનમાં મીઠાઈઓ અને વ્યંજનોની ભરમાર હોય છે, તેથી તમારો આહાર અગાઉથી નક્કી કરો. કારણ કે કેટલીકવાર પેટ વાનગીઓથી ભરાય છે, અને તમે ભોજન નહી કરી શકો, જે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે.
 
6. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારા માટે મીઠાઈઓથી દૂર રહેવું પણ સારું છે. સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી અને સ્વાસ્થ્ય સારું હોય તો તહેવારનો ઉત્સાહ તે અલગ છે.
 
7. વેલેટાઈનમાં હળવો ખોરાક અથવા સલાદ, દહીં, રાયતા અને ફળ ખાવાનો પ્રયાસ કરો.
 
8. બાળકો હોય કે યુવાનો દરેકને ચોકલેટ ગમે છે. જો કે, ઘણી વખત લોકો સ્વાસ્થ્યના કારણોસર તેને ખાવાનું ટાળે છે. પરંતુ હવે તમારે ચોકલેટ ખાવા વિશે વિચારવાની જરૂર નથી. સુગર ફ્રી ચોકલેટ પણ બજારમાં આવી ગઈ છે, જેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર નહીં થાય.
 
9. તહેવાર પછી શક્ય હોય તો એક દિવસ ઉપવાસ કરો. તેનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે અને પાચનતંત્રમાં ગડબડ નહી થાય. ઉપવાસ દરમિયાન માત્ર પ્રવાહીનું સેવન કરો.
 
10. ઘણી સાવચેતી રાખવા છતાં પણ જો મીઠાઈ કે તળેલી વસ્તુઓ ખાવામાં આવતી હોય તો માની લો કે મીઠાઈ આગામી એક-બે મહિના સુધી  બિલકુલ સેવન ન કરો. અન્યથા તમે જાડાપણ સાથે અન્ય સમસ્યાઓનો પણ શિકાર બની શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Cholcolate day wishes- ચોકલેટ જેવા સ્વીટ મધુર મેસેજ