Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંડરગાર્મેંટસ ને લઈને આ ભૂલ આરોગ્ય પર પડે છે ભારે

અંડરગાર્મેંટસ  ને લઈને આ ભૂલ આરોગ્ય પર પડે છે ભારે
, સોમવાર, 1 એપ્રિલ 2019 (07:48 IST)
સારા આરોગ્ય માટે શરીરની સાફ -સફાઈ રાખવું બહુ જરૂરી છે. જે રીતે સારા જોવાવા માત્રએ દરરોજ કપડા બદલો છે તે જ રીતે અંડરગાર્મેંટસ પણ રેગુલર બદ્લવા જોઈએ ખાસકરીને ગરમીના દિવસોમાં. પણ ઘણા લોકો દરરોજ નહાવી તો લે છે પણ અંદરગાર્મેંટ  બદલતા નહી. તેનાથી ઈંફેક્શન થઈ જાય છે અને પર્સનલ પાર્ટમાં ઘણી સમસ્યાઓ હોવાનો ખતરો રહે છે. આવો જાણીએ ગંદા અંડરગાર્મેંટ પહેરવાના કારણે કઈ પરેશાનીઓ થઈ શકે છે. 
1. કિડની સ્ટોન - ગંદા અંડરગાર્મેંટ્સ  પહેરવું કે તેમની સફાઈ સારી રીતે ન કરવાના કારણે ગુપ્તાંગમાં ઈંફ્કશન થઈ જાય છે. જેનાથી કિડનીમાં સ્ટોન થવાનું ખતરો રહે છે. બે-ત્રણ દિવ અસ સુધી એક જ અંડરવિયર પહેરવાથી બ્લેડરમાં ગંદગી ચાલી જાય છે જેનાથી પથરી થઈ શકે છે. 
 
2. યૂટીઆઈ- અંડરગાર્મેંટ ન બદવાના કારણે કીટાણુ પૈદા થઈ જાય છે જેનાથી યૂટીઆઈ એટલે કે ઈંફેકશન થઈ જાય છે. તે સિવાય ગંદા ટાયલેટના ઉપયોગ કે સાફ -સફાઈ ન રાખવાના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. 
webdunia
3. સ્કિન ઈંફેકશન- કેટલાક લોકો ઘણા દિવસો સુધી એક જ અંડરવિયર પહેરી રાખે છે. જેનાથી કીટાણુ થવા લાગે છે. અને ઈફેકશન થઈ જાય છે. તેનાથી ગુપ્તાંગમાં ખંજવાળ અને રેશેજ જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. 
 
4. દુર્ગંધ - વધારે દિવસો સુધી એક જ અંડરગામેંટ પહેરવના કારણે દુગંધ આવવા લાગે છે. તેથી હમેશા સાફ-સુથરા અંડરવિયર જ પહેરવું. કેટલાક લોકો કપડા ધોયા પછી તેને તડકા નહી લગાવતા જેનાથી તેમાં ભેજની દુર્ગંધ આવવા લાગે છે. તે સિવાય સિંથેટિક અંડરગાર્મેંટ પહેરવાથી પણ ઈંફેક્શન થવાનો ખતરો થઈ શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આવી રીતે ચમકાવો એલ્યુમીનિયમના વાસણ