Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દૂધ પીવા માટે કયો સમય સારો હોય છે : સવારે કે રાત્રે ?

દૂધ પીવા માટે  કયો  સમય સારો હોય છે : સવારે કે રાત્રે ?
, બુધવાર, 31 જાન્યુઆરી 2018 (16:05 IST)
આયુર્વેદ  મુજબ દૂધ શરીર માટે સૌથી જરૂરી વસ્તુ છે જે અમારા આહારમાં શામેલ હોવું મહત્વપૂર્ણ છે. આયુર્વેદ બધામાં નિયમિત રૂપથી હૂંફાળું દૂધ પીવાની સલાહ આપે છે. દૂધમાં વિટામિન  (A, K અને  B12) થાયમાઈન અને નિકોટિનિક એસિડ મિનરલ્સ જેવા કેલ્શિયમ ફાસ્ફોરસ દોસિયમ અને પોટેશિયમ હોય છે. 
 
આ વાત પર ઘણી વાત થઈ કે દૂધ પીવાનો સહી સમય શું હોય છે. જો એના સેવન દિવસમાં કરાય તો એ અમે દિવસભર એનર્જી આપશે . જો રાતમાં પીવે તો આ મગજને શાંત અને અનિદ્રાને દૂર કર્શે. આયુર્વેદમાં રાત્રીમાં દૂધ પીવાને પ્રાથમિકતા આપી છે. 
webdunia
જુદા જુદા સમયે  દૂધ પીવાની અસર 
સવારે- સવારે દૂધ પીવાની સલાહ નથી  કારણકે આ પાચનમાં ભારે હોય છે. 
 
બપોરે- આ સમયે દૂધ પીવાથી વડીલોને તાકત મળે છે. 
 
સાંજે- સાંજના સમયે દૂધ પીવાથી આંખો પર સારી અસર પડે છે. 
 
રાત્રે- રાત્રે દૂધ પીવું સૌથી સારું ગણાય છે કારણકે આથી શરીરની થાક મટે છે અને ઉંઘ પણ સારી આવે છે. 

રાત્રે દૂધ પીવાના શું લાભ હોય છે. 
webdunia
રાત્રે દૂધ પીવાથી ઉંઘ આ માટે સારી આવે છે કારણ કે દૂધમાં અમીનો એસિડ ટ્રાઈપ્ટોપેન હોય છે જે ઉંઘના હાર્મોનના સ્તરને વધારવામાં મદદ કરે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે. જે હાડકાઓને મજબૂત બનાવે છે અને સાથે સાંજે દોડભાગ કરવાથી દૂધનો કેલ્શિયમ હાડકાઓમાં આરામથી પહોંચી જાય છે. 
 
એમાં પ્રોટીન હોય છે. જે માંસપેશિઓના વિકાસ માટે લાભદાયક હોય છે. 

દૂધ પીતા સમયે આ વાતોના ધ્યાન રાખો. 
webdunia
જે લોકો પાચનમાં નબળા છે કોઈ પ્રકારની કંડીશન ,કફ , પેટમાં કીડા અને દરેક સમયે પેટ ખરાબ રહેતા હોય. એને દૂધથી બચવું જોઈએ. 
 
દૂધને ક્યારે પણ ભોજનના સાથી નહી પીવું જોઈએ કારણકે આ જલ્દી હજમ નહી થઈ શકે . આથી હમેશા જુદા ગરમ કરીને પીવું જોઈએ. 
 
દૂધને જો ઠંડા વધરે અને સહી ખાદ્ય પદાર્થ સાથે નહી પીવું ત્યો આ આરોગ્ય માટે ખરાબ થઈ શકે છે. 
 
રાત્રે દૂધ પીવાથી જાડાપણ વધે છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશી ચણામાં મધ નાખીને ખાવાના ફાયદા જાણો છો