Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુરૂષોને ઈંડાના ક્યું ભાગ ખાવું જોઈએ અને શા માટે ?

પુરૂષોને ઈંડાના ક્યું ભાગ ખાવું જોઈએ અને શા માટે ?
, ગુરુવાર, 23 નવેમ્બર 2017 (08:16 IST)
આ મિથના કારણે યોક (પીળો ભાગ)માં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય છે. ઘણા લોકો ઈંડાના વ્હાઈટ ભાગ જ ખાવું પસંદ કરે છે. પણ યોકમાં કેલ્શિયમ અને પ્રોટીનની માત્રા ઈંડાના વ્હાઈટ પોર્શનથી વધારે હોય છે. ડાઈટ એક્સપર્ટ ખાસકરીને યંગ પુરૂષને યોક ખાવાની સલાહ આપે છે. ગવર્મેંટ મેડિકલ કોલેજ ચંડીગઢની ચીફ ડાયટિશિયન ડૉ. મધુ અરોડા જણાવી રહી છે પુરૂષો માટે એગ યોક ખાવાના 10 ફાયદા 
ફર્ટિલિટી
ઈંડાના યોકમાં ઓમેગા 3 ફેટી એસિડસની માત્રા વધારે હોય છે. જેથી ફર્ટિલિટી વધે છે. 
 
હેયર ફૉલ 
તેમાં કૉપરની માત્રા વધારે હોય છે જે પુરૂષોમાં ગંજાપનને ઓછા કરવામાં ફાયદાકારી છે. 
 
મજબૂત મસલ્સ
ઈંડાના યોકમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. જેથી મસલ્સ મજબૂત થાય છે . આ એબસ બનાવવામાં ફાયદાકારી છે. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

મજબૂત હાડકા 
તેમાં વિટામિન D ની માત્રા વધારે હોય છે જેથી હાડકાઓ મજબૂત હોય છે. 
webdunia
તેજ મગજ 
ઈંડાના યોકમાં કોલીન હોય છે જે બ્રેનને હેલ્દી બનાવે છે. મેમોરી તેજ કરે છે. 
 
આંખની રોશની 
તેમાં કેરોનાઈડ હોય છે જે આંખોની રોશનીને તેજ બનાવી રાખવામાં મદદ કરે છે. 

એનિમિયા 
ઈંડાના યોકમાં આયરનની માત્રા વધારે હોય છે જે એનીમિયાથી બચાવવામાં મદદગાર છે. 
 
હાર્ટ અટેક 
તેમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે જે હાર્ટ અટેક જેવા હાર્ટ પ્રોબ્લેમથી બચાવવામાં મદદ કરે છે. 
webdunia
મજબૂત દાંત 
તેમાં ફાસ્ફોરસની માત્રા વધારે હોય છે જેનાથી દાંત મજબૂત હોય છે અને ગમ પ્રોબ્લેમથી બચાવ હોય છે. 
 
કેંસર 
ઈંડાના યોકમાં વિટામિન K હોય છે જે કેંસરથી બચાવવામાં મદદ કરે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દહીં ખાવાના 19 ફાયદા અને તેના ઉપયોગ