Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

National Daughter's Day- વિશ્વ દીકરી દિવસ

National Daughter's Day- વિશ્વ દીકરી દિવસ
, રવિવાર, 22 સપ્ટેમ્બર 2024 (09:26 IST)
વિશ્વભરમાં માતા-પિતા અને તેમની પુત્રીઓ વચ્ચેના અનોખા અને અતૂટ સંબંધને માન આપવા દર વર્ષે સપ્ટેમ્બરના ચોથા રવિવારે રાષ્ટ્રીય પુત્રી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 22 સપ્ટેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.



National Daughter's Day- આ દિવસ ભારતમાં પણ ખાસ છે કારણ કે તે પરિવાર અને સમાજમાં દીકરીઓનો પ્રેમ, સન્માન અને મહત્વ દર્શાવે છે. વર્ષ 2007માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારથી તે દર વર્ષે દીકરીઓના સન્માનમાં ઉજવવામાં આવે છે. દીકરીઓ પ્રત્યે પ્રેમ, કૃતજ્ઞતા અને કદર વ્યક્ત કરવા માટે રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

દીકરીઓ સરસ્વતીનું સન્માન છે,
દીકરીઓ શક્તિનું પ્રતિક છે,
દીકરીઓ પૃથ્વી પરનું આશીર્વાદ છે.
હેપ્પી ડોટર્સ ડે Happy  Daughter's Day

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્ટ બ્લોકેજને ખોલવા માટે શું ખાવું જોઈએ, આ ફૂડ તમારા દિલની હેલ્થને બનાવશે મજબૂત