યૂનિયન બેંક ઓફ ઈંડિયાના સશસ્ત્ર ગાર્ડના 100 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી અરજી મંગાવાઈ છે. ઉમેદવાર પોતાની ઈચ્છાથી આ માટે એપ્લાય કરી શકે છે.
શૈક્ષણિક યોગ્યતા - દસમુ પાસ
અરજી કરવાની અંતિમ તારીખ - 18 ફેબ્રુઆરી 2019
આયુ સીમા - ઉમેદવારની આયુ 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારની પસંદગી રિટન ટેસ્ટ, ફિઝિકલ ટેસ્ટ અને ઈંટરવ્યુ મુજબ લેવાશે.
સેલેરી - 9,560 - 18,545/- INR
આ રીતે કરો અરજી - ઉપરોક્ત પર પર અરજી કરવા માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ www.unionbankofindia.co.in ના દ્વારા 18 ફેબ્રુઆરી 2019 સુધી અરજી કરી શકે છે.