Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Twitter Verification New Update 2023: એલન મસ્કનુ એલાન, આજથી વેરિફાઈડ એકાઉંટ પરથી હટાવી દેવામાં આવશે Blue Tick

Twitter Verification New Update 2023: એલન મસ્કનુ એલાન, આજથી વેરિફાઈડ એકાઉંટ પરથી હટાવી દેવામાં આવશે Blue Tick
, ગુરુવાર, 20 એપ્રિલ 2023 (11:38 IST)
Twitter Verification New Update 2023: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ના માલિક એલન મસ્કે વેરિફાઈડ એકાઉંટ પરથી બ્લુ ટિક હટાવી દેવાનુ મોટુ એલાન કર્યુ છે. એલન મસ્કે જાહેરાત કરતા કહ્યુ કે આજથી તમારા ટ્વિટરનુ બ્લૂ ટિક હટી જશે.  જો તમે એક ટ્વિટર યુઝર્સ છો તો તમારે બ્લૂ ટિક માટે હવે પૈસા આપવા પડશે. સીઈઓ એલન મસ્કે કહ્યુ છે કે જે યુઝર્સ પૈસા નહી આપે તેમને બ્લૂ ટિકનો લાભ નહી મળે. 

 
તમને જણાવી દઈએ કે જો કોઈ યુઝર બ્લુ ટિક ઈચ્છે છે, અથવા પહેલાથી મળેલી બ્લુ ટિકને જાળવી રાખવા માંગે છે, તો તેણે ટ્વિટર બ્લુનુ  સબ્સક્રિપ્શન  લેવુ પડશે.  ભારતમાં ટ્વિટર બ્લુનું સબસ્ક્રિપ્શન રૂ. 650 થી શરૂ થાય છે. મોબાઈલ યુઝર્સ માટે તે દર મહિને રૂ. 900 છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shivaji Jayanti 2023: કેમ ઉજવાય છે છત્રપતિ શિવાજી મહારાજ જયંતી ? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ