Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

આજે નહી બદલાયા પેટ્રોલ-ડીઝલના રેટ, સ્થિર રહી કિમંતો

Today's Rate of Petrol
, બુધવાર, 20 માર્ચ 2019 (11:01 IST)
આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે બુધવારે 20  માર્ચ 2019ના રોજ પેટ્રોલના ભાવ 6 પેટ્રોલ-ડીઝલના રેટ સ્થિર રહ્યા. જો કે ગઈકાલે પેટ્રોલ 7 પૈસા મોંઘુ થયુ હતુ ડીઝલના ભાવમાં 26 પૈસાનો ઘટાડો થયો હતો. 
 
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.78   રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 74.86 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.40 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 75.59 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
ડીઝલની કિમંત - દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 66.80 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 68.59 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 69.97 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 70.59  રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી 2019- આજે પીએમ મોદી દેશભરના 25 લાખ ચોકીદારોથી વાત કરશે.