Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Share Market Update: સેંસેક્સે ભરી ઉડાન, 400થી વધુ અંકોની તેજી બતાવી, નિફ્ટી 18800ને પાર

sensex
, શુક્રવાર, 16 જૂન 2023 (17:49 IST)
Sensex Update: સેંસેક્સમાં આજે ઉછાળો જોવા મળ્યો.  આ સાથે જ સેંસેક્સે આજે 63520.36નો હાઈ લગાવ્યો. બીજી બાજુ આજે સેંસેક્સમા 466.95 અંક (0.74%) ની તેજી જોવા મળી. આ સાથે જ સેંસેક્સ 63384.58 ના સ્તર પર બંધ થયો. બીજી બાજુ નિફ્ટીમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી આજે 18864.70 નો હાઈ લગાવ્યો.
 
 શેરબજારમાં આજે તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા છે. આ સાથે આજે બજારમાં ઘણા શેરોમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં આજે 400થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીમાં આજે 100 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો હતો. આ સાથે શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા પર બ્રેક લાગી હતી અને બજાર પ્લસમાં બંધ થયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Neemach news: પોલીસ સ્ટેશન સામે મહિલાએ કર્યુ હાઈ વોલ્ટેજ નાટક, ઉડાવી 500 રૂપિયાની નોટ