Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

Gold/Silvar Rate Today - આજનો સોના-ચાંદીનો ભાવ

Gold/Silvar Rate Todayૢૢઆજનો સોના-ચાંદીનો ભાવ . business news in Gujarati
નવી દિલ્હી. , બુધવાર, 24 એપ્રિલ 2019 (11:50 IST)
વિદેશોમાં નબળાઈના વલણોને જોતા સ્થાનેકે આભૂષણ વેપારીઓની કમજોર માંગથી રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે સોનાનો ભાવ 122 રૂપિયાના નુકશાન સાથે  31474 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો. ઓલ ઈંડિયા શરાફા એસોસિએશનના મુજબ ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતા ઔદ્યોગિકી એકમોના ઉઠાવ ઘટવાથી ચાંદી 453 રૂપિયા ઘટીને 36928 રૂપિયા પ્રતિ કિગ્રા રહી ગઈ. 
 
બજાર સૂત્રો મુજબ ઘરેલુ માંગમાં ઘટાડો અને વિદેશોમાં કમજોરીના વલણને જોતા સોનાની કિમંતોમાં ઘટાડો નોંધાયો. અમેરિકા અને ઈરાનમાં તનાવ વધવાથી કાચા તેલના ભાવ વધવાથી સોમવારે સોનામાં 200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી આવી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મતદાન થઈ ગયું હવે EVM અને VVPATનું શું થશે?