Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Twitter Blue સબ્સક્રિપ્શન માટે દર મહીના આપવા પડશે 719 રૂપિયા

twitter
, શુક્રવાર, 11 નવેમ્બર 2022 (14:40 IST)
Twitter આ મહિનાની શરૂઆતમાં યુએસ અને ઈંગ્લેન્ડ સહિત કેટલાક દેશોમાં તેની પેઇડ સર્વિસ શરૂ કરી હતી. ટ્વિટર યુ.એસ.માં બ્લુ ચેકમાર્ક માટે યુઝર્સને $7.99 ચાર્જ કરી રહ્યું છે. રૂપિયામાં તે લગભગ રૂ. 645 બરાબર છે.
 
Twitter Blue Tick Paid Services એ ઈંડિયામાં બ્લૂ ટિકની પેડ સર્વિસ શરૂ કરી દીધી છે. કંપનીએ આ મહીનાની શરૂઆતમાં અમેરિકા અને ઈંગ્લેંડ સાથે કેટલાક દેશોમાં તેમની આ પેડ સર્વિસ શરૂ કરી હતી. ઈંડિયામાં કંપની બ્લૂ ટિક માટે યૂઝરથી દર મહિના 719 રૂપિયાની ફી લઈ રહી છે. 

અગ્રવાલના ચેકમાર્ક પર ટેપ કરવાથી મેસેજ દેખાય છે, "આ એકાઉન્ટ વેરિફાઇડ છે કારણ કે તેણે Twitter Blue પર સબ્સ્ક્રાઇબ કર્યું છે." ટ્વીટ્સ એડિટિંગ માટે ટ્વિટર બ્લુની અન્ય સર્વિસ પણ ભારતમાં શરૂ થઈ ગઈ છે.ટ્વિટર યુ.એસ.માં બ્લુ ચેકમાર્ક માટે યુઝર્સને 7.99 ડોલર ચાર્જ કરી રહ્યું છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજીવ ગાંધીની હત્યાના 6 દોષી જેલથી આવશે બહાર, સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો