ભવિષ્યવાણી : 12 એપ્રિલે કેવુ રહેશે શેર બજાર
, શુક્રવાર, 12 એપ્રિલ 2013 (10:28 IST)
પ્રીઓપનીંગમાં જજમેંટ લઈને નિફટીમાં ઓપનિંગ દ્વારા શોર્ટ સેલ કરો, પ્રોફિટ બુકિ કરીને એક્ઝિટ કરી લો. 10.00
ની આસપાસ નિફ્ટી સેલ કરો, 10:40ની આસપાસ બાય કરો 11:00
ની આસપસ નિફ્ટી સેલ કરો અને 11:30ની આસપાસ બાય કરો 14:00
ની આસપાસ નિફ્ટી સેલ કરો, 14:20ની આસપાસ બાય કરો. આ ટાઈમ સ્લોટ ખૂબ જ નાનો છે. 14:30
ની આસપાસ બાય કરો અને 2 રૂપિયાના માર્જીનમાં એક્ઝિટ કરી લો.